રીયાલ મેડ્રિડ લા લીગા માં કોની સામે ટકરાશે, જાણો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સ્પેનિશ ફૂટબોલ લીગ આગામી બે સપ્તાહની અંદર શરૂ થવા જઈ રહી છે, જેમાં રીયાલ મેડ્રિડ પોતાના મેચ કલબના અભ્યાસ કેન્દ્ર પર રમશે.

 

મેડ્રિડનો સામનો 14 જૂને એબાર સામે થશે. આ મેચ છ હજારની ક્ષમતા વાળા અલ્ફ્રેડો ડિ સ્ટેફનો સ્ટેડિયમ પર રમાડવામાં આવશે,જ્યાં સામાન્ય રીતે બી ક્લબની ટીમ રમતી હોય છે.

 

સેંટયાબો બર્નાબુ સત્યમ પર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જા લીગાના  બાકીના તમામ મેચ દર્શકો વિના જ રમાડવામાં આવશે.

 

લીગે રવિવારે પ્રથમ પેજ ચરણના મેચની તારીખોનું એલાન કર્યું છે. કોરોનાવાયરસની મહામારીના કારણે લીગ વચ્ચે રોકી દેવામાં આવી હતી.


પ્રથમ મેચ સેલિના અને રીયાલ બેટિસ્ટા ની વચ્ચે 11 જૂન પર રમાશે. બાર્સેલોના 13 જૂન પર રમાશે જ્યારે બીજા દિવસે એટલેટિકો મેડ્રિડ નો સામનો એથ્લેટિક બિલબાઓ સાથે થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS