ઈશ્વર અમને લડવાની તાકાત આપી રહ્યા છે : રણધીર કપૂર

  • May 22, 2020 10:23 AM 303 views

 

બોલીવુડ કલાકારની ઋષિ કપૂરની વિદાયને 20 દિવસ થઇ ચુક્યા છે, પરંતુ હજુ પણ તેમના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.


ઋષિ કપૂરનું ૩૦મી એપ્રિલે અવસાન થયું હતું જ્યારે હાલ આ પરિવારમાં મોભી તરીકે રણબીર કપૂર સૌને સાંત્વના આપી રહ્યા છે. 


કપૂર પરિવાર હજુ પણ ઋષિ કપૂરને યાદ કરે છે, અને આ પરિવત આઘાતમાંથી હજુ બહાર આવી શક્યો નથી તેમને રણવીર કપૂર વડીલ તરીકે સંભાળી રહ્યા છે.


કપૂર પરિવાર ધીમે ધીમે આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે ભગવાનની તેઓ પર કૃપા છે, અને સામે લડવાની ઈશ્વર તાકાત આપી રહ્યા છે. એવું રણધીર કપૂરે જણાવ્યું છે.


ઋષિ કપૂરને યાદ કરતા રણધીર કપૂર જણાવ્યું છે કે અમે બંને ઘણાખરા અંશે સામ્યતા ધરાવતા હતા. મિત્રોના મામલામાં, ખાવા-પીવાનાં મામલામાં કે પછી ફિલ્મો અને પરિવારનો મામલો હોય બંને વચ્ચે ઘણી બધી સામ્યતા હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application