રાણા દુગ્ગુબાતીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, સામે આવી તસવીરો

  • May 21, 2020 02:31 PM 428 views

 

તેલુગુ સુપરસ્ટાર અને બાહુબલી ફેમ એક્ટર રાણા દુગ્ગુબાતીએ પોતાની ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ સાથે સગાઈ કરી છે અને આ સગાઈની તસવીરો પણ સામે આવી ગઈ છે. બંનેએ આજે પરીવારના સભ્યોની હાજરીમાં સગાઈ કરી છે. જો કે હાલ કોરોનાનું જોખમ છે તેના કારણે લગ્ન થોડા મહિનાઓ બાદ યોજાશે. આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application