કોરોનાવાયરસ થી સંક્રમિત થવાના કારણે હેરાન છે ઇંગ્લેન્ડનો ફૂટબોલર

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોર્નમાઉથ ફૂટબોલ ક્લબના ગોલકીપર અને ઇંગ્લેન્ડની અંડર 21 ટીમના ખેલાડી આરોન રામ્સડેલને કોઈપણ પ્રકારના કોરોના લક્ષણ નહીં હોવા છતાં કોરોનાવાયરસ પરીક્ષણમાં રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે તેને આ બાબતને  ભયાવહ ગણાવી છે. 

 

પ્રીમિયર લીગના ક્લબ દ્વારા બીજા ચરણના પરીક્ષણો બાદ જે પોઝીટીવ કેસ આવ્યા છે. તેમાં રામ્સડેલનો પણ સમાવેશ થાય છે. આ બાબતને તેણે એક મોટો ઝટકો ગણાવી છે. તેણે મીડિયાને જણાવ્યું હતું કે "હું કોઈપણ ના સંપર્કમાં આવ્યો નથી છતાં પણ સંક્રમિત થયો છું." અને એ પણ જણાવ્યું હતું કે મને કોઈ પણ પ્રકારના લક્ષણ નથી આ માટે સચ્ચાઈ એ છે કે એક સ્વસ્થ યુવાન વ્યક્તિ પણ સંક્રમિત થઈ શકે છે, જે એક ચિંતાજનક બાબત ગણી શકાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS