રામાયણની સીતા હવે બનશે સરોજિની નાયડુ, બાયોપિક વિશે જણાવી આ વાત

  • April 01, 2020 11:07 AM 723 views


રામાયણ ફેમ અભિનેત્રી દીપિકા ટુંક સમયમાં સરોજિની નાયડુ તરીકે જોવા મળી શકે છે. તેમને સરોજિની નાયડુની બાયોપિક ઓફર કરવામાં આવી છે.  અભિનેત્રીએ કહ્યું હતું કે તેને સરોજિની નાયડુની બાયોપિક ઓફર કરવામાં આવી છે. જો કે તેણે આ ફિલ્મ માટે હા કહી નથી. આ ફિલ્મ ધીરજ મિશ્રાએ લખી છે અને ડાયરેક્શન પણ તેનું જ હશે. પરંતુ આ અંગે વાતચીત થયા બાદ લોકડાઉન જાહેર થતા ફિલ્મની સ્ક્રીપ્ટ તેણે સાંભળી નથી. હવે લોકડાઉન સમાપ્ત થયા બાદ તે ફિલ્મની વાર્તા સાંભળશે અને પછી તે અંગે નિર્ણય કરશે. 

 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application