રાજુ સખીયા પર ચાર શખ્સોએ ધોકા વડે કર્યો હુમલો, ગોંડલ પંથકમાં ચકચાર

  • February 13, 2020 07:43 PM 250 views

રાજુ સખીયા દ્વારા ક્ષત્રીય સમાજનાં બે આગેવાનો અંગે કરાયેલી ટિપ્પણીઓનો ઓડીયો-વીડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ, રાજુ સખીયા પર ચાર શખ્સોએ ધોકા વડે કર્યો હુમલો