રાજકોટની ગુંદાવાડી ફરી થઈ ધમધમતી 

  • June 04, 2020 08:01 PM 372 views

લોકડાઉન 5 અને અનલોક 1માં છૂટછાટ મળતા જ લોકોના વેપાર ધંધા શરૂ થઈ ગયા છે. 70 દિવસના લોકડાઉન બાદ વેપાર ધંધા શરૂ થતાં વેપારીઓમાં પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. બજારમાં પણ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટની પ્રખ્યાત બજાર ગુંદાવાડીમાં પણ તમામ વેપારીઓની દુકાનો ખૂલી ગઈ છે અને લોકો કામ ધંધે વળગી ગયા છે. છૂટછાટ મળતા વેપાર શરૂ થતાં લોકોની અવરજવર વધી છે ત્યારે વેપારીઓ દ્વારા સ્વયં શિસ્ત રાખીને જ કોરોના સંક્રમણને અટકાવવા કાળજી લેવામાં આવી રહી છે. ત્યારે આ અંગે ગુંદાવાડી સ્થિત આવેલી મનપસંદ ડ્રેસીસના માલિકનું શું કહેવું છે 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application