રાજકોટ : યુવાનોએ વસાવ્યું રોટલી બનાવવાનું મશીન, દરરોજ ૮૦૦૦ રોટલીઓ બનાવી પીરસે છે જરૂરિયાતમંદોને

  • October 28, 2020 11:34 AM 

સમગ્ર દેશમાં કોરોનાને કારણે હાલ લોકડાઉન છે ત્યારે રાજકોટમાં અનેક સામાજીક સંસ્થાઓ લોકોની જઠરાગ્નિ ઠારવાનું સરાહનીય કામ કરી રહી છે, કાલાવડ રોડ પર કપડાનો શો રૂમ બંધ કરીને 15થી વધુ યુવાનોએ વસાવ્યું છે રોટલી બનાવવાનું મશીન, રોજની 8000 રોટલીઓ બનાવીને યુવાનો કરી રહ્યા છે સરાહનીય કામ,  જોઈએ આ વિશેષ અહેવાલ ..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS