રાજકોટ : વશરામ સાગઠીયાની અટકાયત

  • October 28, 2020 11:34 AM 
  • રાજકોટમાં વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાની અટકાયત, કલેકટર કચેરી ખાતે પ્રતીક ઉપવાસ કરે તે પૂર્વે કરાઈ અટકાયત   
  • ગરીબો અને શ્રમિકોને વિનામૂલ્યે રાશન આપવાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તેમાં ગરીબ અને નિરાધાર લોકોને રાશન ન મળતા આજરોજ કલેકટર કચેરી ખાતે પ્રતીક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રતિક ધરણા યોજવામાં આવે તે પહેલા જ વિરોધ પક્ષના નેતા વશરામ સાગથીયાની અટકાયત કરવામાં આવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS