રાજકોટમાં દવાની ફ્રી હોમ ડિલિવરી માટે કુરિયર એસોસિએશન તૈયાર

  • March 25, 2020 05:27 PM 1437 views


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે રાજકોટ કુરિયર એસોસિએશનના હોદેદારો અને સભ્યો સાથે એક બેઠક કરી હતી જેમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અનુસંધાને કમિશનરએ  કરેલી અપીલ ને એસોસિએશન દ્વારા ઉમળકાભેર સહયોગ આપવામા આવેલ. જે અનુસંધાને નાગરિકોને દવાની ફ્રી ફોમ ડિલિવરી મળી રહેશે. આ અંગેની વ્યબસ્થા ગોઠવાઈ રહી છે. વિશેષ વિગતો ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.