રાજકોટમાં નવા નોંધાયેલા 7 દર્દીઓના નામ સહિતની જાણો વિગત

  • October 28, 2020 02:04 AM 55524 views

 

રાજકોટમાં આજે એક સાથે 7 પોઝીટીવ કેસ નોંધાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોરોના પોઝીટીવ દર્દીઓના ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યા હોય અને કોરોન્ટાઈનમાં હોય તેવા લોકોના લેવામાં આવેલા સેમ્પલમાંથી આ સાત દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. 

 

ગઈ કાલે સમરસ હોસ્ટેલમાંથી 9 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી પહેલા 2 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે સવારે અહીંથી 57 સેમ્પલ લીધા હતા તેમાંથી 7ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ સાથે અત્યાર સુધીના કેસની સંખ્યા 55 થઈ છે. આજે નવા કેસ નોંધાયા છે તેમની નામ સહિતની વિગતો આ મુજબ છે. 

 

1. મેહબુબ ઝીકર ચોપડા ઉ.વ. 35 (ઝીકર ચોપડાનો પુત્ર)
સરનામુ : જંગલેશ્વર શેરી નં. 25, રાજકોટ.    

 

2. ફારૂક ઝીકર ચોપડા ઉ.વ. 27 (ઝીકર ચોપડાનો પુત્ર)   
સરનામુ : જંગલેશ્વર શેરી નં. 25, રાજકોટ.    

 

3. પરસોતમભાઈ અકબરી ઉ.વ. 75 (રવિભાઈ અકબરીના પિતા)
સરનામું : કૃષ્ણજીત સોસાયટી શેરી નં. 3, સહકાર નગર શેરી નં. 8 પાસે, રાજકોટ.

 

4. બોદુ રઝાક ઓડિયા ઉ.વ. 18 (જીલુબેન ઓડિયાનો પુત્ર)
સરનામુ : જંગલેશ્વર શેરી નં. 26, રાજકોટ.    

 

5. આદિલ હુસેન પતાણી ઉ.વ. 10 (નુરમામદ પતાણીનો પૌત્ર)
સરનામુ : જંગલેશ્વર શેરી નં. 26, રાજકોટ.    

 

6.  યુસુફ મુડસ ઉ.વ. 45 (નસીમ યુસુફ મુડસના પતિ)
સરનામુ : લેવા પટેલ સોસાયટી શેરી નં. 1, ગોસીયા મસ્જીદ પાસે, જંગલેશ્વર રોડ, રાજકોટ.    

 

7. સાહિલ યુસુફ મુડસ ઉ.વ. 19 (નસીમ યુસુફ મુડસનો પુત્ર)
સરનામુ : લેવા પટેલ સોસાયટી શેરી નં. 1, ગોસીયા મસ્જીદ પાસે, જંગલેશ્વર રોડ, રાજકોટ.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application