રાજકોટની રોલેક્સ રિંગ્સ નું શાનદાર લિસ્ટિંગ: રોકાણકારો ખુશખુશાલ, ૯૯૦ રૂપિયાના શેરનું ૧૨૫૦ ના ભાવે લીસ્ટીંગ થયું

  • August 09, 2021 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની રોલેકસ રિંગ્સ નામની કંપનીના શેરનું આજે લિસ્ટિંગ બમ્પર થયુ છે. શેર 900 મા આપ્યા છે. લિસ્ટિંગ 1250 ના ભાવ થઈ થયુ છે. આમ 39 ટકા ઊંચા ભાવ થી લિસ્ટિંગ થતા રોકાણકારો ને સારૂ એવુ વળતર મળ્યુ છે. આ લખાય છે ત્યારે પણ શેર નો ભાવ 1170 આસપાસ ચાલી રહ્યો છે. રાજકોટ ની કંપની હોવાથી રાજકોટ ના રોકાણકારો એ મોટાપાયે શેર મેળવવા અરજી કરી હતી. IPO મલ્ટિપલ ટાઇમ ભરાયો હતો.

 

આ આઈપીઓ HNI કવોટા મા 360 ગણો ભરાયો હતો. રિટેલ મા 25 ગણો અને અરજી વાઈસ 20 ગણો ભરાયો હતો. આમ ખૂબ સારો રિસ્પોન્સ IPO ને ભરણા મા અને લિસ્ટિંગ મા મળ્યો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS