રાજકોટવાસીઓ ફરવાના મૂડમાં: ૧લી જુલાઈથી ગોવાની ફલાઇટ ટેક ઓફ થશે

  • June 17, 2021 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના ના કેસ હળવા થતાની સાથે જ લોકો રાહત અનુભવી રહ્યા છે તો બીજી તરફ દોઢ વરસ ની ઘરમાં રહેલા રાજકોટવાસીઓ ફરવાના મૂડ માં છે તેમની માટે ખુશીના સમાચાર એ છે કે ૧લી જુલાઇથી રાજકોટ થી ગોવા માટે લાઇટ શ થવા જઈ રહી છે. સ્પાઇસ જેટ ની ગોવા માટે ની ફલાઇટ ઉડાન ભરવા તૈયાર છે.

 


જાન્યુઆરી મહિનામાં ગોવા માટે ની લાઇટ શ થશે તેવી સ્પાઇસ જેટ દ્રારા જાહેરાત કરવામાં આવી હતી. એપ્રિલ મહિનાની આ લાઇટ શ થવાની હતી પરંતુ રાજકોટ સહિત દેશભરમાં કોરોના ના વ્યાપક કેસના પગલે એ સમયે ગોવાની લાઇટને સ્થગિત કરી દેવાઈ હતી. હવે પહેલી જુલાઈથી રાજકોટ થી ગોવા લાઇટ ટેકઓફ થશે.

 


ઘણા લાંબા સમયથી ગોવા  કરવા માટે પ્રવાસીઓની માંગણી ઊઠી હતી અંતે ૧ જુલાઈથી ઓફ લાઇટ શ થવા જઈ રહી છે ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહ છવાયો છે. સ્પાઈસજેટની ગોવા સાથે મુંબઈ, દિલ્હી ,હૈદરાબાદની ફલાઇટ પણ રાબેતા મુજબ પહેલી જુલાઈથી શ થઈ જશે. ગોવા ની ફલાઇટનો ટેક ઓફ નો સમય બપોરે ૨ કલાક નો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS