રાજકોટમાં અડધો કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ: મહાપાલિકા તંત્ર એલર્ટ

  • August 05, 2020 08:39 PM 2514 views

 

રાજકોટમાં આજે રાત્રે મીની વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો અને ફક્ત અડધો જ કલાકમાં બે ઇંચ પાણી વરસી ગયું હતું. ૪૩ મીમી વરસાદ અડધો કલાકમાં વરસ્યો હતો.આ લખાય છે ત્યારે ૮-૩૦ કલાકે પણ વરસાદ ચાલુ છે. ભારે વરસાદની આગાહીના પગલે મહાપાલિકા તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદના કારણે રિંગરોડ પર વૃક્ષ ધરાશાયી થઇ જતાં રોડ બ્લોક થઈ ગયો હતો.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application