રાજકોટ રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટ થઈ 40 રુપિયા મોંઘી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખી તંત્રએ એક જગ્યાએ લોકો વધારે એકત્ર ન થાય તે માટે મોલ, મલ્ટીપ્લેક્ષ સહિતની જગ્યાઓ બંધ કરાવી છે. આ ઉપરાંત લોકોને બિનજરૂરી યાત્રા ન કરવા પણ જણાવ્યું છે. તેવામાં આજે રાજકોટ જંકશન દ્વારા વધુ   એક પગલું ભરવામાં આવ્યું છે. રાજકોટ રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના કિમત 10થી વધારે 50 કરી દીધી છે. કોરોના વાયરસનું જોખમ તોળાઈ રહ્યું છે તેવામાં તંત્ર દ્વારા ટિકિટના ભાવ વધારી દેવાયા છે જેથી લોકો ત્યાં જવાનું જ ટાળે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS