પુર પહેલા પાળ એ કહેવતને કોરોના વાયરસના કેસમાં સાચી ઠેરવવા માટે કલેક્ટર કચેરી, મહાનગરપાલીકા અને રાજકોટ પોલીસએ કમર કસી છે. તેવામાં લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસએ વધુ એક અગત્યનો નિર્ણય લીધો છે.
રાજકોટ પોલીસએ તમામ અરજદારોને સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો ફોન કે ઈમેલ કરી અને અરજી તેમજ ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે. રાજકોટ પોલીસ અરજદારોનો સંપર્ક વીડિયો કોલિંગથી કરી તેમના નિવેદન નોંધશે. આ સાથે જ કોઈ અરજી કે રજૂઆત માટે લોકોએ પોલીસ કમિશનર કચેરીએ એકત્ર ન થાય તેવી પણ અપીલ કરી છે. પોલીસ વિભાગ તરફથી શહેરના દરેક પોલીસ સ્ટેશનના ફોન નંબર અને સોશિયલ મીડિયા અકાઉન્ટની વિગતો પણ શેર કરી છે.
પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર અને સોશિયલ મીડિયા અકાઉન્ટની વિગત
-માલવીયા પોલીસ સ્ટેશન- મો. 9925125013
-પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન- મો.9978999947
-રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન-મો.9726589292
-મહિલા પોલીસ સ્ટેશન- મો.9727718082
-DCB પોલીસ સ્ટેશન- મો.9913687500
-ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન- મો.7069817951
-આજીડેમ પોલીસ સ્ટેશન- મો. 8469996699
-રાજકોટ શહેર પોલીસ ફેસબુક એકાઉન્ટ- Rajkotpolice
-રાજકોટ શહેર પોલીસ ટ્વીટર એકાઉન્ટ - CP_RajkotCity
-રાજકોટ શહેર પોલીસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ- Rajkotcitypolice
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech