રાજકોટના જંગલેશ્વરમાં સ્પ્રેઇંગ શરૂ કરાવતી મહાનગરપાલિકા

  • October 28, 2020 11:34 AM 

 

રાજકોટના કોરોના અસરગ્રસ્ત વિસ્તારમાં આજે બપોરથી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા સ્પ્રેઇંગ શરૂ કરાયું છે. આ તકે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા વધુ એક વખત નાગરિકોને બહાર નહિ નીકળવા અપીલ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS