રાજકોટ મહાપાલિકાનું વર્ષ ૨૦૨૫-૨૦૨૬નું ૧૫૦ કરોડના કરબોજ સાથેનું રૂ.૩૧૧૨.૨૯ કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. નવો ફાયર ટેકસ લાગુ કર્યો છે તેમજ મિલકત વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ટેકસમાં વધારો સૂચવ્યો છે.
વિશેષમાં આજે સવારે ૧૦ કલાકે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કમિશનરએ જણાવ્યું હતું કે લિવેબલ રાજકોટની થીમ ઉપર બજેટ તૈયાર કર્યું છે. ગત વર્ષનું રિવાઈઝ બજેટ ૨૮૩૧.૯૧ કરોડનું રહ્યું છે. જ્યારે આગામી નાણાકીય વર્ષનું બજેટ ૩૧૧૨.૨૯ કરોડનું છે.
કાર્પેટ એરિયાના દરમાં વધારો સૂચવ્યો છે. આવકમાં જમીન વેચાણની આવક ૭૪૦ કરોડ અને એફએસઆઇ વેચાણ સહિતની આવકનો ટાર્ગેટ ૨૪૦ કરોડએ મુજબ ટીપી બ્રાન્ચને કુલ ૯૮૦ કરોડની આવકનો ટાર્ગેટ અપાયો છે જે કુલ બજેટમાં ૩૩ ટકા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગંદુ પાણી વહાવાતુ હોવાનો થયો આક્ષેપ
April 28, 2025 04:05 PMબોખીરામાં વાછરાડાડાના મંદિર સામે ભંગારના ડેલામાં લાગી આગ
April 28, 2025 04:04 PMરાજકોટમાં ગેરકાયદે રહેતા ૧૩ બાંગ્લાદેશી ઝડપાયા, હવે દેશનિકાલ કરવાની કાર્યવાહી
April 28, 2025 04:03 PMહાશ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ગંદા પાણી હવે માતાજીના મંદિરમાં નહી જાય
April 28, 2025 04:03 PMકુતિયાણા વિસ્તારમાં મોબાઇલની ચોરીનો ગુન્હો થયો ડિટેકટ
April 28, 2025 03:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech