રાજકોટ જિલ્લામાં એક થી પોણા છ ઈંચ વરસાદ: ગોંડલમાં સૌથી વધુ

  • September 09, 2021 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધીકામાં સાડા ત્રણ, કોટડાસાંગાણીમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો


સૌરાષ્ટ્ર્રના અન્ય જિલ્લાઓની માફક રાજકોટ જિલ્લામાં પણ ગઈકાલે મેઘરાજા મહેરબાન થયા હતા મેઘગર્જના અને વીજળીના ચમકારા સાથે રાજકોટ શહેર અને જિલ્લામાં સરેરાશ એકથી પોણા છ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગોંડલમાં પોણા છ ઈંચ કોટડાસાંગાણીમાં અઢી ઈંચ લોધીકા તાલુકામાં સાડા ત્રણ ઈંચ પાણી પડયું છે આ ઉપરાંત ઉપલેટા જેતપુર જસદણ પડધરી રાજકોટ તાલુકાઓમાં સરેરાશ એકી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ જામકંડોરણામાં પોણો ઈંચ થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS