રાજકોટ :  વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર દ્વારા સેનિટાઈઝર, માસ્ક તથા હેન્ડગ્લોવસનું વિતરણ

  • October 28, 2020 11:34 AM 

રાજકોટના વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર દ્વારા કરીયાણા સ્ટોર, દૂધની ડેરી તથા અન્ય લોકોને સેનિટાઈઝર, માસ્ક તથા હેન્ડગ્લોવસનું વિતરણ કરાયું

આજે જ્યારે વિશ્વ કોરોના જેવા ભયંકર વાયરસ સામે ઝઝુમી રહ્યું છે. ત્યારે વૉર્ડ નંબર 11 ના જાગૃત કોર્પોરેટરો દ્વારા તથા સમાજસેવા માં અગ્રેસર એવા સુરજભાઈ ડેર દ્વારા સમાજમાં આવા સમયે પણ ખડે પગે જીવન જરૂરિયાતની સેવા પૂરી પાડતા કરીયાણા સ્ટોર, દૂધની ડેરી તથા અન્ય લોકોને સેનિટાઈઝર, માસ્ક તથા હેન્ડગ્લોવસનું વિતરણ કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS