રાજકોટ : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા નિ:શુલ્ક અનાજ કરિયાણા અને માસ્ક વિતરણ

  • October 28, 2020 11:34 AM 
  • રાજકોટમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા નિશુલ્ક અનાજ કરિયાણાની કીટ અને ૫૦૦૦ માસ્કનું વિતરણ કરાયું
  • કોરોના વાઈરસની મહામારીમાં ગરીબ અને નિરાધાર લોકોને પૂરતું અનાજ કરિયાણું મળી રહે તે માટે રાજકોટમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈને નિશુલ્ક અનાજ કરિયાણાની કીટ અને ૫૦૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS