રાજકોટમાં નવા નોધાયા વધુ 37 પોઝિટિવ કેસ, શહેરના કુલ કેસ 1215, જાણો અન્ય વિગતો

  • October 28, 2020 02:04 AM 1127 views

 

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 1 ઓગસ્ટે બપોરે 12 કલાક સુધીમાં કોરોના વાયરસના નવા કેસ 37 કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરના કુલ કેસ 1215 થયા છે. આરએમસી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર તારીખ 31 જુલાઈના રોજ કુલ 483 ટેસ્ટ થયા હતા તેમાંથી 44 કેસ પોઝિટિવ આવ્યા છે. 31 તારીખ સુધી પોઝિટિવ કેસ નોંધાવાની ટકાવારી 9.10 ટકા છે. 31 જુલાઈએ 43 લોકો ડીસ્ચાર્જ થયા છે. 

 

આજે એટલે કે 1 ઓગસ્ટના રોજ બપોરે 12 કલાક સુધીમાં નવા 37 કેસ નોંધાયા છે. સામે આવ્યા છે. શહેરના કુલ દર્દીઓમાંથી આજ સુધીમાં 569 દર્દી ડીસ્ચાર્જ થયા છે. શહેરમાં રિકવરી રેટ 46.83 ટકા છે શહેરમાં આજ સુધીમાં કુલ 9609 ટેસ્ટ થયા છે.

 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application