રાજકોટમાં આજના દિવસમાં નોંધાયા 50 કેસ, બપોર બાદ વધુ 13 કેસ પોઝિટિવ

  • August 01, 2020 07:10 PM 1380 views

 

રાજકોટમાં આજે બપોર સુધીમાં 37 નવા કોરોનાના કેસ નોંધાયા બાદ સાંજે 5 કલાક સુધીમાં વધુ 13 કેસ નોંધાયા છે. આમ આજના દિવસમાં કોરોનાના 50 કેસ નોંધાયા છે. આજના દિવસ સુધીના કુલ કેસની સંખ્યા રાજકોટમાં 1228 થઈ છે જેમાંથી સારવાર હેઠળ 608 દર્દી છે. રાજકોટમાં આજના દિવસમાં 11 દર્દી ડીસ્ચાર્જ થયા છે. જ્યારે આજે 4 દર્દીના અવસાન થયા છે. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application