રાજકોટમાં કોરોનાના કુલ કેસ 1499, સાંજે નોંધાયા વધુ 29 કેસ, દિવસ દરમિયાન 60 નવા કેસ

  • August 05, 2020 06:43 PM 845 views

 

રાજકોટ શહેરી વિસ્તારમાં આજના દિવસ દરમિયાન વધુ 60 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે એટલે કે બુધવાર બપોર સુધીમાં 31 નવા કેસ બાદ સાંજે 5 કલાક સુધીમાં વધુ 29 કેસ નોંધાયા હતા. આ સાથે જ શહેરના કુલ કેસ 1499 થઈ ચુક્યા છે. 

 

આજે દિવસ દરમિયાન કુલ 25 દર્દી સારવાર બાદ ડીસ્ચાર્જ થયા છે. હાલ શહેરમાં એક્ટિવ કેસ 707 છે. આજ સુધીમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન 28 દર્દીના મોત નીપજ્યા છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application