રાજકોટ શહેરમાં નવા ૪૨ કેસ નોંધાયા, શહેરના કુલ કેસ ૪૬૭૪

  • September 16, 2020 01:02 PM 138 views

 

આજે બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં શહેરમાં નવા ૪૨ કેસ નોંધાયા છે. આ સાથે શહેરના કુલ કેસ ૪૬૭૪ થયા છે. શહેરમાં આજ સુધીમાં કુલ ૩૧૨૭ ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં રિકવરી રેઈટ ૬૭.૫૦ % નોંધાયો છે. શહેરમાં આજ સુધીમાં કુલ ૧૪૩૨૪૭ ટેસ્ટ કરાયા છે. શહેરમાં પોઝિટિવિટી રેઈટ ૩.૨૩ % છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application