રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સે કરી શનિ-રવિ લોકડાઉનની જાહેરાત, પાન મસાલાની દુકાનો પણ રહેશે બંધ

  • April 10, 2021 04:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રાજકોટમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા હવે વેપારીઓ એક થયા છે. આજે રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સ અને પાન એસોસિએશને શનિવાર અને રવિવાર એમ બે દિવસ બંધ પાડવાની સત્તાવાર જાહેરાત કરી છે. 

 

રાજકોટમાં શનિવાર અને રવિવાર ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, દીવાન પરા, ઘીકાંટા રોડ, કોઠારીયા નાકા, ગુંદાવાડી સહિતની બજારોમાં વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન પાડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS