રાજકોટ ચેમ્બર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા ૧૦ લાખનો ચેક અર્પણ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોરોના લોકડાઉનની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અપીલ અને અનુસરીને તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને મુખ્યમંત્રી રાહત ફંડ માટે રૂપિયા ૧૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તસવીરમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહનને ચેક અર્પણ કરતા રાજકોટ ચેમ્બર પ્રમુખ વીપી વૈષ્ણવ તથા તેમની સાથે ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ પાર્થભાઇ ગણાત્રા, માનદ સેક્રેટરી નૌતમભાઇ બારસિયા અને જોઈન્ટ સેક્રેટરી કિશોરભાઇ રૂપાપરા તસવીરમાં દ્રશ્યમાન થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS