રાજકોટ : ન્યારી ડેમ રોડ પર કારે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક હવામાં ફંગોળાયો, ગંભીર ઈજાઓ થતાં કમકમાટી ભર્યું મોત

  • August 06, 2021 10:02 AM 

રાજકોટમાં એક રોડ અકસ્માતમાં 4 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા તે ઘટના તાજી જ છે ત્યાં વધુ એક અકસ્માત સર્જાયો છે. રાજકોટના ન્યારી ડેમ રોડ પર એક કાર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું  મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સાથે ટક્કર થયા બાદ બાઈક ચાલકનું વાહન રસ્તા પર પડ્યું જ્યારે તે ફંગોળાઈને દૂર પટકાયો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS