તાઉતે વાવાઝોડાના કારણે રાજકોટ એરપોર્ટ 19મી સુધી બંધ, મુંબઇ અને દિલ્હીની ફલાઇટ કેન્સલ

  • May 17, 2021 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાઉતે વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. તેવામાં સંભવિત વાવાઝોડાને પગલે રાજકોટ એરપોર્ટ પરથી ફ્લાઈટ્સ પણ કેન્સલ કરી દેવામાં આવી છે. 

 

 

રાજકોટ એરપોર્ટ આજે બપોરે 4 વાગ્યાથી 19 મેના રોજ સવારે 11 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમય દરમિયાનની આજની અને આવતીકાલની મુંબઈ, દિલ્હી સહિતની ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS