અમિન માર્ગ પર વિદ્યાકુંજ સોસાયટીના કિંગ્સ હાઇટ્સ એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોમાં કોરોનાનાં પાંચ કેસ

  • June 30, 2020 11:23 AM 408 views

 

આજ રોજ રાજકોટ શહેરમાં નોંધાયેલ ૫ (પાંચ) કોરોના પોઝીટીવ કેસની વિગત આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે જે નીચે મુજબ છે. તમામ જગ્યાઓએ આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને લોકોને કોરોન્ટાઈન કરવાથી લઈ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે અંગે જાણકારી આપવામાં આવી હતી. 

 

(૧) જયસુખભાઈ જમનભાઈ સાંગાણી (૪૯/પુરુષ)
સરનામું : મવડી મેઈન રોડ, રાજકોટ.

 

(૨) રસીલાબેન દિલીપભાઈ સગપરીયા (૫૦/સ્ત્રી)
સરનામું : માયાણી ચોક, રાજકોટ.

 

(૩) ડઢાણીયા નલીનીબેન (૬૮/સ્ત્રી)
સરનામું : બી/૧૦૦૨, કિંગ્સ હાઈટસ, અમીનમાર્ગ, રાજકોટ

 

(૪) રોશનબેન નૌશાદભાઈ મીર (૫૦/સ્ત્રી)
સરનામું : આમ્રપાલી, નહેરૂ નગર, રાજકોટ.

 

(૫) રતનબેન કેશવભાઈ દવે (૬૦/સ્ત્રી)
સરનામું : દૂધ સાગર રોડ, વીમા દવાખાના પાછળ, રાજકોટ.

 


રાજકોટ શહેરમાં નોંધાયેલ કુલ કેસની વિગત નીચે મુજબ છે.


કુલ કેસ : ૧૬૪
સારવાર હેઠળ : ૪૨
ડિસ્ચાર્જ : ૧૧૬
મૃત્યુ: ૬

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application