કોરોનાના ટેન્શન વચ્ચે સુષ્મિતા સેનના ભાઈ-ભાભીએ શેર કરી બેડરુમ ફોટો... ફેન્સ ભડક્યા બંને પર

  • April 02, 2020 04:07 PM 881 views


કોરોના વાયરસને રોકવા 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. તેના કારણે લોકોને પોતાના ધંધા રોજગાર બંધ કરી ઘરમાં કેદ થવું પડ્યું છે. તેવામાં સુષ્મિતા સેનના ભાઈ-ભાભી એકબીજા સાથેના બેડરુમ ફોટો શેર કરી રહ્યા છે. તેમના આ ફોટો શેર કર્યા બાદ ફેન્સ તેના પર ખૂબ ભડક્યા છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application