રેલ્વે વિભાગમાં નોકરીની તક, આ તારીખથી ઓનલાઈન કરી શકાશે અરજી

  • February 13, 2020 12:19 PM 39 views

વેસ્ટ સેન્ટ્રલ રેલ્વેએ ઇલેક્ટ્રિશિયન, ફીટર, વાયરમેન સહિત 570 પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 15 ફેબ્રુઆરી 2020થી શરૂ થશે. વિશેષ વાત એ છે કે આ પોસ્ટ્સમાં ધોરણ 10  પાસ ઉમેદવારો સરકારી નોકરી મેળવવા બાદ અરજી કરી શકશે. ઉમેદવારોએ માન્ય સંસ્થાના 50 ટકા માર્ક સાથે પાસ હોવું જરૂરી છે.

 

આ જગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવારોની ઓછામાં ઓછી વય 15થી 24  વર્ષ નક્કી કરવામાં આવી છે. રૂપિયા 100ની અરજી સાથેની ફી નક્કી કરવામાં આવી છે. આ નોકરીમાં રસ ધરાવતા ઉમેદવારો 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ 2020 સુધી સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application