સેવા, સુરક્ષા અને શાંતિ માટે સાઈકલ પર PSIની સવારી

  • April 05, 2020 03:04 PM 467 views

  • સેવા. સુરક્ષા અને શાન્તિ માટે સાઈકલ પર સવાર થયા PSI. લોક ડાઉન નુ ઉલધન કરનાર ના ફોટા પાડી નોધ્યા ગુના 
  • ટંકારા લોક ડાઉન ને પગલે ગાડી જોઈ ને સંતાઈ જતા ને ફરી ઓટલા પરીસદ કરતા ના પગ સુધી પહોચ્યા સાયકલ સવાર ફોજદાર.
  • ટંકારા મહીલા ફોજદાર એલ બી બગડા ની બાઇક પેટ્રોલિંગ બાદ સાઈકલ પર લગાવી લટાર
  • કોઈ પણ પોલીસ ને જાણ વગર સાઈકલ લઈ ને ફરતા પિ એસ આઈ ને તેના જવાનો પણ ન ઓળખી શક્યા.
  • ચેક પોસ્ટ ચકાસી ફરજ પર રહેલ ને જરૂરી સુચના અને સબાશી પણ આપી
  • અનોખી રીતે પેટ્રોલીંગ થી પંથક આખા મા ચર્ચા જાગી. ગુજરાત આખા માટે આ રીતે પોલીસ નિકળી ગુનો નોધશે નુ સ્વપ્ના મા વિચાર્યું ન હોય ને પોલીસ આવી 
  • ટોળે ટોળા વળેલા સાથે સંવાદ કર્યો અને લોક ડાઉન વિશે કરી વાત કેમ સમજતા નથી  પરેશાની ના પુછયા  સવાલ
  • વિડીયો થયો વાયરલ તો લોક ડાઉન નુ પાલન કરનારા નગરજનો એ શુભેચ્છા નો ધોધ કર્યો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application