પ્રાંતિજ નગરપાલિકા ઘોર નિંદ્રામાં, દવાનો છંટકાવ કરવાની લોકોની માંગ

  • October 28, 2020 11:34 AM 
  •  કોરોના જેવી મહામારી છતાં પ્રાંતિજ નગરપાલિકા આરામમાં, નગરજનો દ્વારા તાત્કાલિક ધોરણે દવાનો છંટકાવ કરવાની માંગ
  •  સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા હાલ આટલી મોટી મહામારી હોવા છતાં જાણે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. વિશ્વભરમાં આટલી મોટી મહામારી છતાં કેટલાય વિસ્તારમાં કચરાના ઢગ પણ જોવા મળે છે. ત્યારે પ્રાંતિજના નગરજનો દ્વારા તાત્કાલિક ધોરણે દવાનો છંટકાવ કરવાની માંગ કરવામાં આવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS