સવારના સમયે આદુવાળી ચા પીવાનું બધાને પસંદ હોય છે, ઘણા લોકોને સવારની ચા પીધા વિના દિવસની શરૂઆત થતી નથી. ઠંડીની ઋતુમાં તો લોકો આદુ વિના ચા પીવાનું પસંદ કરતા નથી. આ જ રીતે આદુવાળી ચા પીધી અને માથાનો દુખાવો તાત્કાલિક મટી જતો હોય છે. માથાનો દુખાવો ઉતારવા માટે ચા ને થોડી કડક બનાવી પડે છે જેમાં ચા ની ભૂકી અને આદુની માત્રા થોડી વધારે નાખવી પડે છે. આપણે જાણીએ કે ચાની અંદર માત્ર આદુ નાખવાથી જ કામ થઈ જતું નથી. તેના માટે ચોક્કસ પદ્ધતિ અપનાવવી પડે છે.
ચા માં માત્ર આદું નાખવું જ પૂરતું નથી હોતું તેનો રસ સીધો ચાની અંદર જવો જોઈએ. જેથી ચાનો સ્વાદ પણ સારો થાય છે અને તેનો રંગ પણ સુંદર આવે છે.
લોકો ચા માં આદુ નાખવા માટે કે નાનકડી ઓખલી કે વાસણમાં ટોચે છે, ત્યારબાદ તેનો રસ વાસણમાં રહી જાય છે, ચા માં ઓછી માત્રામાં રસ જઈ શકે છે.આ માટે આદુ નાખી ને જો ચા બનાવતા હોય તો ચા માં અસર ઓછી થાય છે , કેટલાક લોકો આદુને ટોચવા માટે લાકડાની ઓખલીનો ઉપયોગ કરે છે, જેમાં આદુ નો રસ રહી જતો હોય છે.
ઘણા લોકો ચા માં નાખવાના સાચા સમય વિશે પણ જાણતા હોતા નથી તમને જણાવી દઈએ કે ચા સારી ત્યારે જ બને છે જ્યારે આદુની માત્રા સાચા સમયે નાખવામાં આવે.
એ બાબતનું ધ્યાન રાખો કે ચામાં એક વખત ઉફાણ પણ આવી જાય ત્યારબાદ આદુ તેમાં એકરસ કરવા માટે નાખો તે પરફેક્ટ ટાઈમિંગ કહી શકાય આ રીતે ચા બનાવવા થી ચા પણ પરફેક્ટ બને છે.
આદુવાળી ચા પીવાથી પાચનક્રિયા બરાબર રહે છે અને તમે કોઈ દિવસ વધારે જમી લીધું હોય ત્યારે અડધી કલાક પછી આદુવાળી ચા બનાવી જરૂર પીવી જોઈએ, જેનાથી પેટને આરામ મળે છે અને પેટમાં હળવાશનો અનુભવ થાય છે.
આ ઉપરાંત તેમાં રહેલા વિટામિન મિનરલ્સ અને એમીનો એસિડ બ્લડ સર્ક્યુલેશનને યોગ્ય કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદિલ્હી કેપિટલ્સ સામે હાર્યા બાદ રોહિત શર્માને વધુ એક ઝટકો : ફટકારાયો રૂ.12 લાખનો દંડ
April 21, 2021 09:17 AMકોરોનાનો નવો રેકોર્ડ : પહેલીવાર એક જ દિવસમાં 2 હજાર થી વધુ મોત અને 3 લાખ નવા પોઝિટિવ કેસ
April 21, 2021 08:55 AMRam Navami 2021 : જાણો આજે રામનૂં પૂજન કરવાનું મૂર્હુત અને પૂજા વિધિ
April 21, 2021 08:33 AMરાજ્યમાં આરોગ્ય વિભાગમાં માનદ વેતનથી ૩ માસ માટે નવી નિમણુક કરવાનો સરકારનો નિર્ણય
April 20, 2021 10:31 PMખાનગી હોસ્પિટલો અને નર્સિંગહોમમાં કોરોના દર્દીની સારવાર થઈ શકશે : સીએમ રૂપાણી
April 20, 2021 10:18 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech