જોડીયાના બંને આરોપીઓની સધન પુછતાછ

  • February 19, 2023 12:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીથી પ્રેમપ્રકરણમાં એક યુવતિ અને તેના ભાઇનું અપહરણ કરીને સ્કોર્પીયો કારમાં શખ્સો જોડીયા તરફ આવી રહયા છે એવી બાતમી આધારે પોલીસે ગાડી રોકતા ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતા, ભાગી છુટેલા આરોપીઓનો જોડીયા પોલીસે વાડી વિસ્તારમાં જુદી જુદી બાઇકોમાં અંદાજે ચાર કીમી સુધી પીછો કર્યો હતો અને કેશીયા-હાડાટોડા રોડ પરથી બંને આરોપીઓને પકડી પાડી પુછપરછ કરવામાં આવી રહી છે. બનાવની જાણ થવાથી મોરબી પોલીસની ટીમ પણ જોડીયા પહોંચીને બંનેની ઉંડાણપૂર્વકની પુછપરછ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application