સાડા ચાર લાખનો ડ્રેસ પહેરી પ્રિયંકાએ દેખાડોયો સ્ટાઈલિશ અંદાજ

  • April 02, 2021 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેની કમાલની ફેશન સેન્સને લઈ પ્રિયંકા ઘણીવાર અવનવા પ્રયોગો પણ કરે છે. આ રીતે તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે. તે તેના ફોટો અનેકવાર શેર પણ કરે છે. 

 

 

પ્રિયંકાએ તાજેતરમાં જ પોતાના કેટલાક ફોટો શેર કર્યા હતા. જેમાં તે ખુબ સુંદર દેખાતી હતી. આ ફોટો શેર કરતા પીસીએ લખ્યું છે કે સૂરજનો પ્રકાશ આજે થોડો અલગ લાગે છે. આ ફોટોમાં તે ખૂબ ઈંપ્રેસિવ લાગી રહી છે. લોકો તેના ફોટો પર અઢળક કોમેન્ટ પણ કરી રહ્યા છે.  આ સુંદર ડ્રેસની કીંમત પણ મસમોટી છે. ભારતમાં તમે આ કીંમતમાં એક કાર ખરીદી શકો છો. જી હાં જાણીને તમારી આંખ પણ ચાર થઈ જશે પરંતુ પ્રિયંકાના આ ડ્રેસની કીંમત 4,45,120 રૂપિયા છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS