પ્રિયંકા ચોપડાએ શેર કર્યો વર્ષો જૂનો ફોટો, દિયા, લારાએ કરી આવી કોમેન્ટ 

  • January 12, 2021 11:11 AM 582 views

પ્રિયંકા ચોપડા જોનસે તેના ઈંસ્ટાગ્રામ પરથી એક ફોટો શેર કર્યો છે. આ ફોટો ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે આ ફોટો એ સમયનો છે જ્યારે તે સ્ટાર ન હતી અને તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. પ્રિયંકા ચોપડાએ આ ફોટો શેર કર્યાની સાથે જ દિયા મિર્ઝાથી લઈ લારા દત્તાએ પણ તેના પર કોમેન્ટ કરી લખ્યું છે કે તેઓ આ છોકરીને ઓળખે છે. જો કે ફોટોમાં પ્રિયંકા એકદમ દૂબળી, પાતળી જોવા મળે છે. ફોટોમાં તે મેકઅપ વિના પણ અત્યંત સુંદર જણાય છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application