અમદાવાદ બાદ સુરતમાં પણ ખાનગી વાહનો પર પ્રતિબંધ

  • April 05, 2020 07:10 PM 1080 views

 

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તેવામાં પોલીસ તંત્ર પણ વધારે સક્રિય થઈ ગયું છે. આજે સુરતમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્યારબાદ સુરત પોલીસ કમિશ્નરએ પણ શહેરમાં ખાનગી વાહનો પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે. 

 

સુરત પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર આજે રાત્રે 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છો. આ સમય દરમિયાન જરૂરી સેવાઓ અને મીડિયાના વાહનોને જ છૂટ આપવામાં આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application