ઉનાળામાં આટલી કાળજી રાખવી યુવતીઓ માટે છે જરુરી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
પ્રાઈવેટ પાર્ટની સફાઈ અને તેની સંભાળ અંગે મોટાભાગની યુવતીઓ બેદરકાર રહે છે અને તેના કારણે શરીરમાં અનેક બીમારી પ્રવેશી જાય છે. તેવામાં એ જાણવું જરૂરી છે કે કયા પ્રકારના લક્ષણો જણાય તો ડોક્ટરનો તુરંત સંપર્ક કરવો જોઈએ. આ વાત જાણવા માટે પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરતી વખતે તેને ચેક પણ કરવા જોઈએ.  

 

- જો પ્રાઇવેટ પાર્ટમાંથી કોઈ સ્મેલ આવવા લાગે તો ડોક્ટરનો સંપર્ક કરો. આ સમસ્યા ગંભીર બીમારીને આમંત્રણ આપી શકે છે. 
- દરરોજ મહિલાઓએ પ્રાઇવેટ સફાઈ કરવી જોઈએ તેમજ કપડા હંમેશા સ્વચ્છ પહેરવા. 
- પ્રાઈવેટ પાર્ટ આસપાસ ખંજવાળ આવે કે ફોલ્લીઓ થતી હોય તો પણ ડોક્ટરની સલાહ લેવી.
- ગરમીમાં ટાઈટ જીન્સ પહેરવાનું ટાળવું. 
- દિવસમાં 3થી 4 વખત સફાઈ કરવી અને જરૂર જણાય તો કપડા પણ બદલી લેવા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS