સેગવે મારફતે જેલમાં જેલ યાર્ડની કરવામાં આવશે પેટ્રોલિંગ

  • March 16, 2021 06:44 PM 

ગુનાઓ સામે લડવા અને લોકોને સુરક્ષિત રાખવા માટે રાજ્ય અને તેની પોલીસને હંમેશાં સમય સાથે ચાલવું જોઈએ. આથી, પોલીસ દળને હંમેશા તેની તકનીકો અને સાધનોમાં સુધારણા રાખવાની જરૂર રહે છે.મુંબઈ પોલીસે તેની પેટ્રોલિંગ ટીમો માટે સેગવે રજૂ કર્યા હતા, ત્યારે પાડોશી દેશમાં પણ આવો જ વિકાસ તાજેતરમાં પ્રકાશમાં આવ્યો હતો તેની ઘસાતી ગલીઓમાં ચોરી અને પજવણીને કાબૂમાં રાખવાના ઉદ્દેશ્ય સાથે કરાચીની પોલીસે 'સ્પેશિયલ સિક્યુરિટી યુનિટ (એસએસયુ)' નામનું સશસ્ત્ર રોલરબ્લેડિંગ યુનિટ તૈનાત કર્યું હતું જે શેરી ગુનાઓ અને પજવણી સામે લડશે.

ત્યારબાદ હવે સેગવે મારફતે જેલમાં જેલ યાર્ડની પેટ્રોલિંગ કરવામાં આવશે. આ સેગવે રાજકોટ, બરોડા,અહમદાવાદ અને સુરતમાં પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS