રાજકોટના મસાલાના વેપારીઓ ભાવે ભાવ હોમ ડિલિવરી કરશે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસની સ્થિતિ રાજકોટ શહેરમાં બની હોવાથી પ્રશાસન જે નિર્ણય લીધેલ છે તેની ગંભીરતા ધ્યાને લઈ લાગુ પડેલ કાયદા મુજબ સમગ્ર રાજકોટની તમામ મરચીપં મસાલા બજારના આયોજકોએ તા.૨૫-૩-૨૦ સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે.  બજારોમાં મળતું કરિયાણું, મરચા, સાલા, આવશ્યક વસ્તુધારામાં આવતું હોવા છતાં ધારા-૧૪૪ લાગુ થયેલ હોવાથી રાજકોટ શહેરની જનતા માટે આ નિર્ણય લેવામા આવેલ છે. 


રાજકોટ તમામ લોકોને ખાતરી છે કે, જ‚રિયાતનો સ્ટોક પુરતો છે અને પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ચિંતા કરશો નહીં તેવી માગણી સાથે હાલ કોઈપણ સામગ્રીમાં ભાવવધારો આવેલ નથી તેમજ આવશે નહીં. જો કોઈ લેભાગુ તત્વો ભાવવધારો માગે તો ભરમાવશો નહીં. તમામ પ્રકારના માલ-મટિરિયલ્સનો સ્ટોક છે જ.સરકારના હુકમ મુજબ તા.૨૫-૩-૨૦ પછી પ્રશાસનની મંજૂરીથી માર્કેટ ખોલવામાં આવશે. પ્રજાને અનુલક્ષીને તમામ બજાર આયોજકોને હોમ ડિલીવરી આપવાની વ્યવસ્થા કરેલ છે. બજારમાં વોચમેન તથા ડિલીવરીમેનની વ્યવસ્થા કરેલ છે જે આપને જ‚રિયાત મુજબ ડિલીવરી કરી આપશું તેમજ આપની નજીકની બજારથી ઓર્ડર આપી શકશો. આ કોઈપણ રજિસ્ટર્ડ એસો. નથી. રાજકોટ શહેરની જનતાનું સ્વાસ્થ્ય માટે અમો પ્રયત્નશીલ છીએ.


જય રામનાથ મસાલા-સોરઠિયા વાડી મો.૯૪૨૯૨ ૯૨૮૮૧, જય ખોડિટાર મસાલા બજાર-સ્ટર્લિંગ હોસ્પિટલ સામે, મો.૯૯૮૪૫ ૬૧૭૨૬, ઉમિયાજી મસાલા માર્કેટ-નાનામવા રોડ, રૈયારોડ, મો.૯૯૦૪૦ ૭૦૦૦૭-૯૮૨૪૮ ૬૩૩૯૭, ખોડિયાર મસાલા માર્કેટ-આઝાદ ચોક, રૈયારોડ-મો.૭૯૯૦૦ ૮૪૧૦૦, મોમાઈ મસાલા ભંડાર-રૈયારોડ મો.૯૯૨૪૮ ૭૧૨૭૧, બાલાજી મસાલા માર્કેટ-નાનામવા સર્કલ મો.૯૫૩૭૭ ૫૩૭૭૮, રાખાદાદા મસાલા માર્કેટ-બાપા સીતારામ ચોક, મવડી મો.૯૯૧૩૦ ૪૮૬૫૮, એકતા મસાલા માર્કેટ-રેલનગર મેઈન રોડ, મો.૯૧૦૬૧ ૪૨૪૬૭, રખાદાદા મસાલા માર્કેટ-નાનામવા રોડ મો.૯૭૧૪૦ ૩૬૯૮૯, મહાવીર મસાલા માર્કેટ-નિલકંઠ સીનેમા મો.૯૩૨૭૪ ૪૦૦૦૯, મહાવીર મસાલા માર્કેટ-હુડકો મો.૯૮૨૪૪ ૫૩૩૭૫, શ્રીરામ મસાલા માર્કેટ-નાનામવા સર્કલ મો.૯૮૨૫૭ ૩૬૬૬૨, મેલડીમા મસાલા બજાર-પેડક રોડ મો.૯૮૨૪૯ ૪૨૦૩૦, લાલા રઘુવંશી મસાલા માર્કેટ-માનવધર્મ આશ્રમ સામે-કોઠારિયા રોડ મો.૯૭૨૨૦ ૭૬૨૮૬, રઘુવંશી મસાલા માર્કેટ-નંદા હોલ, કોઠારિયા રોડ મો.૯૭૨૨૦ ૫૩૫૪૨, જનતા મસાલા માર્કેટ-નાનામવા સર્કલ મો.૯૯૦૪૫ ૩૬૯૫૩, શ્રીરામ મસાલા માર્કેટ-આર.કે. પ્રાઈમની સામે, ૧૫૦ ફૂટ રિંગરોડ તથા પ્રતિલોક પાટ પ્લોટ સામે, નાનામવા રોડ મો.૮૦૦૦૩ ૯૬૯૨૫.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS