બેસ્ટફ્રેન્ડ હિના ખાન વિશે ખાસ વાત શેર કરી પૂજા બેનર્જીએ, વાંચો શું કહ્યું 

  • June 29, 2020 10:27 AM 326 views

ટીવી એકટ્રેસ પૂજા બેનર્જી કસૌટી જિંદગી કી ૨માં નિવેદિત્તા બાસુનો રોલ પ્લે કરી રહી છે. આ સીરિયલમાં કોમોલિકાનો રોલ પહેલા હિના ખાને કર્યેા હતો. આમ જોવા જઈએ તો, પૂજા બેનર્જી અને હિન ખાને સીરિયલમાં વધારે સમય સાથે કામ નથી કયુ તેમ છતાં બંને સારી એવી બહેનપણીઓ બની ગઈ છે. આ સીરિયલમાં કામ કયુ તે પહેલા બંને એકબીજાને જાણતી પણ નહોતી, પરંતુ હવે જો કોઈ જુએ તો એવું જ લાગે કે જાણે બંને વર્ષેાથી ફ્રેન્ડસ હશે.પૂજા બેનર્જીએ હિના ખાન પ્રત્યેના પ્રેમ વિશે કરી હતી. તેણે કહ્યું કે, હત્પં તેની રિસ્પેકટ કં છું. અમે એકબીજાને પરિવારના સભ્યો માનીએ છીએ. તે મારા માટે બ્લેસિંગ સમાન છે. દરેક કલાકારો મારા માટે ખાસ છે. પરંતુ હિના મારા દિલમાં જગ્યા ધરાવે છે. મારા પતિ સંદીપને પણ તેની સાથે સાં બને છે. તેનો કરિયર ગ્રાફ દિવસેને દિવસે ઐંચો જઈ રહ્યો છે. તે સ્વીટ છે, તે પોતાને ખૂબ રીતે સંભાળે છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application