પોલીસ દ્વારા સિનિયર સિટીઝનને ભોજન અને પંખીઓ માટે ચણની વ્યવસ્થા કરાઈ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની મહામારીના લોક ડાઉનમાં રાજકોટ શહેર ના સિનિયર સીટીઝન વ્યક્તિઓને કોઈ તકલીફ ના પડે અને તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઘરે જ મળી રે તે હેતુ થી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની આગેવાની માં ક્રાઇમ બ્રાન્ચ નાં પી. આઇ. ગઢવી ,પીએસઆઇ એસ.વી.સાખરા તથા સ્ટાફના ધિરેનભાઈ મલકિયા, મોસીનભાઈ ,હીરેનભાઈ , નિશાંતભાઈ અને મહેશભાઈ મંઢ ની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારો માં સેનિયર સીટીઝન વ્યક્તિઓ ને તેમના ઘરે જ ડોર ટુ ડોર રાત્રી ભોજનની વ્યવસ્થા કરી આપી હતી તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વહેલી સવારે અલગ અલગ જગ્યાઓ માં પક્ષીઓ માટે ચણ નાખવા માં આવ્યુ હતું. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS