ભુજમાં પોલીસે કારમાં યુવકોને ગાંજાના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી

  • October 28, 2020 11:34 AM 
  • ભુજમાં પોલીસે કારમાં યુવકોને ગાંજાના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી
  • ભુજમાં પોલીસે કારમાં બેઠેલાં ચાર યુવકોને ગાંજાના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી
  • કોન્સ્ટેબલ હરી પુનશી ગઢવીની  ધરપકડ, મહિલા પીએસઆઈને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન

ભુજના મુંદરા રોડ પર કારમાં બેઠેલાં ચાર યુવકોને ગાંજાના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી 30 હજાર રૂપિયાનો તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે.  ધટનામાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. તોડકાડમાં મહિલા પીએસઆઈ અર્ચના રાવલની સંડોવણી હોવાનું ખુલ્યું છે. પોલીસકર્મીને  ૩૦,૦૦૦ તોડ કરાવી ભારે પડી. કોન્સ્ટેબલ હરી પુનશી ગઢવીની  ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ આરોપીના રિમાન્ડ મેળવીને તજવીજ હાથ ધરી છે. તેમજ મહિલા પીએસઆઈ ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS