જૂનાગઢમાં લોકડાઉનને લઈને બિનજરૂરી બહાર નીકળતા લોકો પર નજર રાખવા પોલીસ દ્વારા ડ્રોન કેમેરા થી બાજનજર રાખવાની શરૂ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ ના માર્ગદર્શન નીચે જૂનાગઢ શહેરમાં પોલીસ દ્વારા શહેરમાં બિનજરૂરી નીકળતા લોકો તથા ગલી ક્રિકેટ રમતા યુવાનો પર ડ્રોનથી બાજ નજર રાખવામાં આવશે અને નિયમનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS