પોલીસનો ધોકો પણ થયો સેનિટાઈઝ

  • March 25, 2020 02:05 PM 598 views

કોરોનાને ફેલાતો અટકાવવા માટે પોલીસ તંત્ર ૨૪ કલાક ખડેપગે રહે છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા સતત અપીલ કરે છે. આમ છતાં અમુક તત્ત્વો એવા છે જેમને બહાર નીકળ્યા સિવાય ચાલતું જ નથી. આવા તત્ત્વોને પોલીસ તેની ભાષામાં સમજાવી રહી છે. દરમિયાન સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસના ધોકાને પણ સેનીટાઈઝ કરવામાં આવી રહ્યો છે. ના, ના, આ ધોકાને સેનિટાઈઝ એટલા માટે નથી કરાઈ રહ્યો કે કોઈને મારી શકાય પરંતુ કોરોનાથી બચવા માટે આવું કરાઈ રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application