પોલીસ પણ માણસ છે, સેનેટાઇઝ વું જરૂરી

  • April 07, 2020 03:28 PM 226 views

કોરોનને ભગાડવા માટે હાલમાં શહેરની શેરી-ગલીઓ અને રોડ-રસ્તા સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે ત્યારે ચોવીસેય કલાક ફરજમાં રહેતા પોલીસ કર્મચારીઓના આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે દરવાજા પાસે જ અંદર પ્રવેશનાર વ્યક્તિને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. આ માટે બે મોટા સ્પ્રિંકલર મુકવામાં આવ્યા છે અને બે ગાર્ડની વ્યવસ પણ કરવામાં આવી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application