વડાપ્રધાન મોદીએ નરેશ કનોડિયાને પાઠવી શ્રદ્ધાંજલિ

  • October 28, 2020 02:21 AM 1902 views

ગુજરાતી ફિલ્મ જગતના અમિતાભ બચ્ચન તરીકે ઓળખાતા નરેશ કનોડિયાએ 77 વર્ષની ઉંમરે અંતિમ શ્વાલ લીધા છે. થોડા દિવસ પહેલા જ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં જ્યાર બાદ તેમને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. રવિવારે મહેશ કનોડિયાનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું જ્યારે આજે નરેશ કનોડિયાએ દુનિયાને અલવિદા કહી દેતાં ગુજરાતી ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નરેશ કનોડિયાના નિધન બાદ વડાપ્રધાન મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.  
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application