નવરાત્રી પર્વની વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા, ગરીબો માટે કરી ખાસ પ્રાર્થના

  • October 28, 2020 02:04 AM 779 views

વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને આજથી શરુ થતા નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું છે કે, માતાના આર્શિવાદથી દેશ સુરક્ષિત રહે અને દેશના ગરીબોનું જીવનમાં બદલાવની શક્તિ મળે. 
 
વડાપ્રધાન મોદી સાથે અને ગૃહમંત્રી અમિત શાહે પણ નવરાત્રિના પર્વની દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વીટમાં ॐ देवी शैलपुत्र्यै नमः લખ્યું છે અને સાથે એક વીડિયો શેર કર્યો છે. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરી છે કે નવરાત્રિ તપ, સાધના અને શક્તિ ઉપાસનાનું પ્રતીક છે. નવરાત્રિના મહાપર્વની સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. મા ભગવતી દરેક પર કૃપા અને આર્શીવાદ બનાવી રાખે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application